સાડીમાં સુપરહોટ લાગી રહી છે જાહન્વી કપૂર
By Gujarati Jagran
07, Apr 2023 04:16 PM
gujaratijagran.com
જાહન્વી કપૂર બૉલીવુડની નવી પ્રિતભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે
વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન જાહન્વી દરેક આઉટફિટમાં હોટ લાગે છે
વ્હાઇટ કલરની ફ્લોરલ સાડીમાં જાહન્વી બહુ જ સુંદર લાગી રહી છે
એક્ટ્રેસનો આ પોઝ ફેન્સને સૌથી વધુ ગમી રહ્યો છે
હોટનેસના મામલે જાહન્વી કપૂરને કોઈ હરાવી શકે નહીં
જાહન્વીના ફોટોઝ તરત જ વાયરલ થઈ જાય છે
જાહન્વીને દરેક પ્રકારના આઉટફિટ પહેરવા પસંદ છે
તમે પણ જાહન્વીના સાડી કલેક્શનથી ઇન્સ્પાયર થઈ શકો છો
તેજસ્વી પ્રકાશનો એટ્રેક્ટિવ આઈ મેકઅપ લુક
Explore More