જાહ્નવી કપૂરના સાડી લુક્સ છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh10, Jun 2023 06:20 PMgujaratijagran.com

બોલિવૂડ અભિનેત્રી

જાહ્નવી કપૂર બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી પોપ્યુલર અભિનેત્રી છે

સાડી લુક્સ

બોલિવૂડ ક્વીન જાહ્નવી કપૂર સાડીમાં ઘણી જ ગ્લેમરસ દેખાય છે

રેડ સાડી

જાહ્નવી કપૂર રેડ કલરની સાડીમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

પ્રિન્ટેડ સાડી

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર વ્હાઈટ પ્રિન્ટેડ સાડીમાં ઘણી પ્રેટી જોવા મળી રહી છે

ગ્રીન સાડી

જાહ્નવી કપૂર સિમ્પલ ગ્રીન સાડીમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

સિલ્ક સાડી

જાહ્નવી કપૂર સિલ્ક સાડીમાં એકદમ ઈન્ડિયન બ્યૂટી લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કિયારાના સાડી લુક્સ છે ઘણા ખૂબસૂરત