કિયારાના સાડી લુક્સ છે ઘણા ખૂબસૂરત


By Thakur Dharmendrasinh Dilipsinh10, Jun 2023 06:15 PMgujaratijagran.com

ફેમસ અભિનેત્રી

બોલિવૂડની ફેમસ અભિનેત્રી કિયારા અડવાણીની ખૂબસૂરત અદાઓ પર ફેન્સ ફિદા છે

કિયારાના દિવાના

વેસ્ટર્ન લુક હોય કે પછી ઈન્ડિયન લુક કિયારા દરેક આઉટફિટમાં ખૂબસૂરત દેખાય છે

આકર્ષક ઈન સાડી

આ સાડી લુકમાં કિયારા અડવાણી ઘણી આકર્ષક લાગી રહી છે

ફ્લાવર પ્રિન્ટેડ

ઉનાળામાં ફ્લાવર પ્રિન્ટેડ આઉટફિટ ઘણો ટ્રેન્ડમાં રહે છે

સત્યપ્રેમ કી કથા

કિયારા અડવાણી ટૂંક સમયમાં કાર્તિક આર્યનની સાથે ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં જોવા મળશે

ખૂબસૂરત કિયારા

ખૂબસૂરતીના મામલે કિયારા દરેકને ટક્કર આપે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મૌની રોયના શાનદાર વેસ્ટર્ન લુક્સ