જાનકી બોડીવાલાએ આપ્યા હટકે પોઝ, જુઓ ફોટો


By Kishan Prajapati15, Feb 2023 07:58 PMgujaratijagran.com

ગ્લેમરસ પોઝ

એક્ટ્રેસ જાનકી બોડીવાલાએ તેના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

ક્યૂટ પોઝ

એક્ટ્રેસ જાનકી બોડીવાલા બ્લૂ આઉટફિટમાં હટકે પોઝ આપી રહી છે.

ક્યૂટ સ્માઇલ

જાનકી બોડીવાલા થોડાક દિવસ પહેલાં ગોવાની ટ્રિપ પર ગઈ હતી. જેના ફોટો તેણે શેર કર્યા હતાં. આ ફોટોમાં જાનકી ક્યૂટ સ્માઇલ આપી રહી છે.

માર્કેટમાં મિરર સેલ્ફી

જાનકી બોડીવાલાએ ગોવાનું લોકલ માર્કેટમાં એક્સપ્લોર કર્યું હતું. આ દરમિયાન તેણે મિરર સેલ્ફી લીધી હતી.

નારિયેળ પાણીની મોજ

જાનકી બોડીવાલાએ દરિયા કિનારે એન્જોય કર્યા બાદ નારિયેળ પાણીની મોજ માણી હતી.

46ની વયે ચિત્રાંગદા સિંહે વિખેર્યો જલવો, યંગ એક્ટ્રેસને આપી રહી છે ટક્કર