હાલના દિવસોમાં બૉલિવૂડથી દૂર રહેલી ચિત્રાંગદા સિંહ પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.
46ની વયે પણ અભિનેત્રીની બૉલ્ડનેસ એ વાતની ચાડી ખાય છે કે, ઉંમર એક માત્ર આંકડો જ છે.
ઉંમરના આ પડાવ પર પણ ચિત્રાંગદાએ પોતાનું ફિગર પરફેક્ટ જાળવી રાખ્યું છે. ફિટનેસ મામલે તે યંગ એક્ટ્રેસને કાંટાની ટક્કર આપી રહી છે
આજે અમે એક્ટ્રેસનું બૉડીકૉન ગાઉન કલેક્શન દેખાડવા જઈ રહ્યાં છીએ. જેનાથી તમે તમારા લુકનો આઈડિયા લઈ શકો છે
એક્ટ્રેસ આ બ્લેક ગાઉન સાથે ગ્રીન જ્વેલરીમાં જલવો વિખેરી રહી છે. બ્લેક લવર્સ માટે આ એકદમ પરફેક્ટ છે
ચિત્રાંગદા સિંહ આ શિમરી ડીપનેક ગાઉનમાં પોતાની કાતિલ અદાઓથી ફેન્સને પાગલ બનાવી રહી છે
ડીવાનો આ ગાઉન લુક એકદમ સ્ટાઈલિશ છે. જેને આપ પણ ટ્રાય કરી શકો છો
હાલના દિવસોમાં ચિત્રાંગદા સિંહ સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે અને અવારનવાર પોતાનો લેટેસ્ટ લુક્સ શેર કરતી રહે છે