હવે જામનગરથી અમૃતસર 23 કલાકને બદલે 11 કલાક 30 મિનિટમાં પહોંચી શકાશે


By Vanraj Dabhi03, Mar 2024 04:32 PMgujaratijagran.com

જામનગર થી અમૃતસર

જામનગરમાં બની રહ્યો છે નવો ગ્રીન ફિલ્ડ કોરિડોર.

કેટલા કલાકમાં સફર પૂર્ણ થશે

હવે અમૃતસર થી જામનગર 23 કલાક નહિ પણ 11:30 કલાકમાં પહોંચી શકાશે .

કેટલું અંતર છે

જામનગર થી અમૃતસર 917 કિલોમીટર લાંબો 6 લેનનો ગ્રીન ફિલ્ડ કોરીડોર તૈયાર થશે.

કેટલો ખર્ચ થશે

22500 કરોડમાં આ ગ્રીન ફિલ્ડ કોરીડોર તૈયાર થશે.

1 કલાકમાં કેટલું અંતર કપાશે

ગ્રીન ફિલ્ડ કોરીડોર એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે એમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફર કરી શકાશે.

પાંચ રાજ્યોમાંથી પસાર થશે

આ ગ્રીન ફિલ્ડ કોરીડોર પંજાબ-હરિયાણા,રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,ગુજરાત રાજ્યના 15 જીલ્લામાંથી પસાર થાય છે.

કેટલા બંદર અને એરપોર્ટને જોડશે

7 બંદર 9 મુખ્ય એરપોર્ટ 1 મલ્ટી મોડલ લોજીસ્ટિક પાર્કને જોડે છે.

શું સુવિધા મળશે

અહી રેસ્ટોરન્ટ, હોટલ, શયન ખંડ, પેટ્રોલ પંપ, ઈવી ચારજીંગ સ્ટેશન, દુકાનો અને હેલિપેડ ની સુવિધા પણ ઉપલબ્ધ છે.

માર્ચ મહિનાની શરુઆત, વેકેશન માણવા માટે છે બેસ્ટ સમય ભારતની આ જગ્યાઓની સેર કરો