માર્ચમાં જ્યારે હળવી ગરમી શરુ થઈ હોય તેવામાં તમે ગોવા જઈ શકો છો, ત્યાનું વાતાવરણ આ સમયમાં અનુકુળ રહે છે. માર્ચમા તમને ત્યાં સ્ટે માટે સારા ભાવમાં હોટેલ અને મોટેલ પણ મળી જશે.
માર્ચ મહિનામા તવાન્ગ જઈ શકો છો, અહીંયા ઉજવાતા લોસાર તિબેટીયન ફેસ્ટીવલ અને ઓર્કીડ સેન્ચુરીની મજા માણી શકો છો.
જો તમે શાંત સુંદર બીચ અને ટ્રોપીકલ એન્વાયરમેન્ટના શોખીન હોવ તો લક્ષદ્વીપ તમારી માટે પરફેક્ટ ચોઈસ રહેશે
વાઈલ્ડલાઈફની અસલી મજા માણવા માંગતા હોવ તો રણથંભોર આ સમયે જવા માટે યોગ્ય છે. ગરમીના સમયે વાઘ પાણી પીવા બહાર સેર કરતા તમને જોવા મળી શકે છે
ઊટી ગરમીના દિવસોમાં ફરવા માટે સૌથી બેસ્ટ હિલ સ્ટેશન છે. આ સમયે ત્યા ચા અને મસાલાના છોડ ખીલી ઉઠે છે જે જોવામાં ઘણા સુંદર લાગે છે.
રીષીકેશને વિશ્વનું યોગા કેપેટીલ કહેવામાં આવે છે તેમજ તે હીમાલયનું ગેટવે પણ છે. માર્ચમાં રીષીકેશની મુલાકાત લેવી પરફેક્ટ રહે છે.
કુદરતની અપ્રતિમ સુંદરતા જોવી હોય તો કૂર્ગ જઈ શકાય છે. ત્યા માર્ચ મહિનામાં મ્યુઝીક ઈવેન્ટ, સ્ટોર્મ ઈવેન્ટ યોજવામાં આવે છે.
જયપૂર એલિફન્ટ ફેસ્ટીવલ અહીં માર્ચ મહિનામાં યોજવામા આવે છે.
માર્ચમાં માઉન્ટ આબુમાં સમર સીઝન શરુ થઈ જાય છે, આ સમયે તમે ત્યાંના હીલ સ્ટેશનનો આહલાદાયક અનુભવ લઈ શકો છો.