તમન્ના ભાટિયાનો સાડીમાં શાહી અંદાજ


By Thakur Dharmendrasinh Dilipsinh08, Aug 2023 03:53 PMgujaratijagran.com

સાઉથ/હિંદી

તમન્ના ભાટિયા હિન્દી સહિત સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો જલવો બતાવી ચૂકી છે

અપકમિંગ ફિલ્મ

આગામી 10 ઓગસ્ટના રોજ અભિનેત્રીની અપકમિંગ ફિલ્મ 'જેલર' સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે

શાહી અંદાજ

અભિનેત્રીનો દરેક સાડી લુક ઘણો યૂનિક અને આકર્ષક હોય છે

બનારસી સાડી

હાલમાં જ અભિનેત્રીએ ગ્રીન, પિંક શેડ સાડી, ગોલ્ડન વર્ક બ્લાઉઝની સાથે વાળમાં ગજરો, ગોલ્ડન જ્વેલરીમાં રોયલ લુક શેર કર્યો છે

ગ્રીન સાડી

તમન્નાનો આ ગ્રીન ઓર્ગેંઝા સાડી લુક ઘણો ગોર્જિયસ છે

રોયલ લુક

અભિનેત્રીનો યેલો એમ્બ્રોયડરી સાડી, સ્લીક નેકપીસ જ્વેલરી લુક ઘણો રોયલ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

પ્રિયંકા ચાહર ચૌધરીના આકર્ષક બ્લાઉઝ ડિઝાઈન લુક્સ