પ્રિયંકા ચાહર ચૌધરીના આકર્ષક બ્લાઉઝ ડિઝાઈન લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh07, Aug 2023 03:59 PMgujaratijagran.com

પ્રિયંકા ચાહર ચૌધરી

બિગ બોસ ફેમ પ્રિયંકા ચાહર ચૌધરી પોતાની યૂનિક સ્ટાઈલ અને ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે

ડીપનેક બ્લાઉઝ

અભિનેત્રીએ સાડીની સાથે મેચિંગ ડીપનેક બ્લાઉઝ કેરી કરેલ છે

સ્લીવલેસ બ્લાઉઝ

પ્રિયંકાએ બ્લૂ કલરની સાડીની સાથે સ્લીવલેસ બ્લાઉઝ ડિઝાઈન કેરી કરેલ છે

ડિઝાઇનર બ્લાઉઝ

અભિનેત્રીએ ફુલ સ્લીવ એમ્બ્રોઇડરી વર્ક બ્લાઉઝ ડિઝાઇન કેરી કર્યું છે

ફુલ સ્લીવ બ્લાઉઝ

પ્રિયંકાનો ફુલ સ્લીવ બ્લાઉઝ ડિઝાઇન ઘણો જ યૂનિક અને હટકે લુક આપી રહ્યો છે

યૂનિક બ્લાઉઝ ડિઝાઇન

પ્રિયંકાનો આ બ્લેક એન્ડ વ્હાઈટ ફ્લોરલ પ્રિન્ટેડ બ્લાઉઝ ડિઝાઈન ઘણો જ યૂનિક લુક આપી રહ્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કૃતિ સેનનના શાનદાર ટ્રેડિશનલ લુક્સ