ગોળનું સેવન મહિલાઓ માટે ફાયદાકારક છે, ચાલો જાણીએ


By Vanraj Dabhi14, Sep 2023 12:53 PMgujaratijagran.com

જાણો

ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેમાં રહેલા ગુણો આપણને શરીર સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, ત્યારે ગોળનો ટુકડો મહિલાઓ માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે, ચાલો તેના વિશે જાણીએ.

પીરિયડ્સમાં ફાયદાકરક

દરરોજ ગોળનું સેવન કરવાથી તમને પીરિયડ્સમાં દુખાવો,ખેંચાણ અને ઓછું રક્તસ્ત્રાવ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

મૂડ સારો રાખે

પીરિયડ્સમાં દુખાવાને કારણે મહિલાઓનો મૂડ સારો નથી રહેતો, આવી સ્થિતિમાં દરરોજ ગોળનું સેવન કરવાથી મૂડ સારો રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે

ગોળમાં એન્ટીઓક્સીડેન્ટ અને ઝીંક ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી તેનું નિયમિત સેવન કરવાથી રોગપ્રચિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.

એનિમિયામાં ફાયદાકારક

ગોળ ખાવાથી મહિલાઓ એનિમિયાની સમસ્યાથી દૂર રહી શકે છે, તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં નબળાઈ પણ દૂર થાય છે.

સારું પાચન

જો તમે દરરોજ ગોળનું સેવન કરો છો તો તે પાચનમાં સુધારો કરે છે, ગોળ પેટમાં મળને જમા થવા દેતો નથી,આવી સ્થિતિમાં કબજિયાતની સમસ્યા રહેતી નથી.

હાડકા મજબૂત કરે

ગોળમાં કેલ્શિયમ ફોસ્ફરસ ભરપૂર માત્રામાં જોવા મળે છે, ત્યારે ગોળનું સેવન નિયમિત કરવાથી હાડકા મજબૂત થાય છે.

લોહીમાં સુધારો કરે

ગોળનું સેવન કરવાથઈ લોહીનું શુદ્ધિકરણ થાય છે, દરરોજ તમારા આહારમાં તેનો એખ ટુકડો સામેલ કરવાથઈ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

વાંચતા રહો

ગોળનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ,આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લીલા મરચા ખાવાથી આ આડ અસરો થાય છે, જાણી લો