સામાન્ય રીતે લોકો હાથમાં આવતી ખંજવાળ પર ધ્યાન આપતા નથી. જોકે સતત હાથમાં ખંજોર આવવી એ કોઈ મોટી સમસ્યાનું કારણ હોય શકે છે. ચલો હાથમાં ખંજવાળ આવવાનાં કારણો વિશે જાણીએ.
એક્સપર્ટ ડો. સુનિલ જૈનના પ્રમાણે આંગળીઓમાં આવતી ખંજવાળ જીંદા જીવનમાં અસર કરે છે. ક્યારેક હાથમાં જોરથી ખંજવાળ આવવાથી નાના નાના કણો જેવું પણ નીકળતું જોવા મળે છે.
ડર્મેટાઈટીસના કારણે તમને હાથમાં ખંજવાળ આવી શકે છે. સામાન્ય રીતે દિવસભર કામ કરતા સમયે આપણો હાથ ઘણી વસ્તુઓને અડે છે,જે ડર્મેટાઈટીસને ટ્રિગર કરવાનું કામ કરે છે.
સોરાયસીસના કારણે પણ હાથમાં ખંજવાળ આવી શકે છે. સોરાયસીસ ચામડી સંબધિત એક નવો રોગ છે જેમાં ચામડી લાલ પડી જાય છે.
ડિશિડોટ્રીક એક્જિમાને કારણે પણ હાથમાં ખંજવાળ આવે છે. આવું થવાથી તમે ખંજવાળ આવવાની જગ્યાએ બરફ લગાવી શકો છો.
હાથમાં આવતી ખંજવાળને દૂક કરવા માટે તમારે રોજ સાબુથી હાથ ધોઈ શકો છો. જો આમ કર્યા છત્તા ખંજવાળ આવે જ છે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.