ભારતના આ CEO( Chief Executive officer) જેઓ સૌથી વધું સેલરી મેળવેે છે, તેઓ વિશે આજે જાણીશું. તેમની સ્કીલ, મહેનત અને લીડરશીપના ગુણોના લીધે તેઆ આ મુકામ પર પહોચ્યા છે, આવો જાણીએ વધુમાં
IT સેક્ટરમાં જે સૌથી વધું પેકજ મેળવતા CEO હોયે તો એ છે રવિ કુમાર, 186 કરોડના જંગી પેકેજ સાથે વર્ષ 2024ના તેઓ ભારતના હાઈએસ્ટ પેઈડ CEO છે.
તેમની સેલરી અને અન્ય અલાઉન્સીસ સાથે થેઅરી ડેલાપોર્ટનું વાર્ષીક પેકેજ 167 કરોડ છે, આ તેમના કંપનીમાં તેમનો પ્રભાવ બતાવે છે
વર્ષ 2024માં 66.25 કરોડના પેકેજ સાથે સલિલ પારેખનું નામ પણ ભારતના સૌથી વધું પેકેજ મેળવતા CEOમાં આવે છે
વર્ષ 2024માં બધા અલાઉન્સીસ સાથે વિજયકુમારની વાર્ષીક આવક 88 કરોડ રૂપીયા છે. વિજયકુમારે તેમના ઉમદા કાર્યથી HCL’sને ઈન્ટરેનેશનલ લેવલ પર મજબૂત કર્યું છે.
સંદિપ કાલરા પણ ભારતના ટોપ CEOમાં આવે છે, તેમના નિરંતર પ્રયાસ અને મહેનતથી તેઓ કંપનીના ગ્રોથને વધારી આગળ લાવ્યા છે
59.2 કરોડના વાર્ષીક પેકજ સાથે નિતીન રાકેશ પણ આ લીસ્ટમાં સામેલ છે. તેમની સ્માર્ટ સ્ટ્રેટજી અને મહેનતથી તેઓએ Mphasisના વિકાસ અને નફાને જાળવી રાખ્યો છે