Potatoes Storage Tips:વરસાદની ઋતુમાં બટાકાને સડવાથી કેવી રીતે બચાવી શકાય


By Bhavesh Chaudhary18, Jul 2024 04:21 PMgujaratijagran.com

વરસાદની ઋતુ

વરસાદની મોસમમાં શાકભાજી ઝડપથી સડવા લાગે છે. સામાન્ય રીતે દરેક શાકભાજીમાં બટાકાં ઉમેરવામાં આવે છે. તેથી, લોકો તેને વધારે માત્રામાં ખરીદે છે. એવામાં આ ઉપાયોથી બટાકાંને સડવાથી બચાવી શકાય છે.

સુકી જગ્યા

બટાકાંને ભેજવાળી જગ્યા પર બિલકુલ રાખવા જોઈએ નહીં કેમ કે તેનાથી બટાકાં ઝડપથી સડવા લાગે છે.

ઠંડી જગ્યા

બટાકાને સીધા સૂર્યપ્રકાશમાં રાખવા ન જોઈએ. જેનાથી તે લીલું અને ઝેરી બની જાય છે.

ખુલ્લી જગ્યા

બટાકાંને ખુલ્લી જગ્યામાં રાખવાથી સડતા નથી અને લાબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે.

સાફ કરો

બટાકાંને સ્ટોર કરતા પહેલા તેની સફાઈ કરવી જરૂરી છે કેમ કે ગંદકી વાળી જગ્યાએ ઝડપથી ખરાબ થઈ જાય છે.

તાપમાન

બટાકાંને 45થી 50 ડિગ્રી તાપમાનવાળી જગ્યાએ રાખવા જોઈએ. કેમ કે આ સ્ટોર કરવા માટે યોગ્ય તાપમાન માનવામાં આવે છે.

ફ્રિજમાં રાખશો નહીં

બટાકાંને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ મીઠો થઈ જાય છે. તેથી તેને ફ્રિજમાં રાખવા જોઈએ નહીં.

ધોવાનું ટાળો

બટાકાંને ઘોવાથી બટાકાંને ફુગવળી જાય છે. તેથી તેને રાંધવાના સમય પહેલાજ ધોવા જોઈએ.

વાંચતા રહો

આ રીતે બટાકાંને સડવાથી બચાવી શકાય છે. માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Develop Strong Personality: આ 5 રીતથી મજબૂત વ્યક્તિત્વ વિકસાવી શકાય છે