ઇસુદાન ગઢવીએ જામખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં કર્યો પ્રચાર


By Kishan Prajapati29, Nov 2022 09:00 PMgujaratijagran.com

આજે સાંજે પાંચ વાગ્યા પછી ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે.

ઇસુદાન ગઢવીએ તેમના મત વિસ્તારમાં ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો હતો.

ઈસુદાન ગઢવીએ ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ઇસુદાન ગઢવીએ લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યા જાણી હતી.

1 તારીખે પ્રથમ તબક્કાનું મતદાન થશે.

સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Rubina Dilaikએ સ્ટાઇલિશ સાડીમાં ગોર્જિયસ લૂક શેર કર્યો