Ishita Duttaએ રફલ સાડીમાં શેર કર્યા ગોર્જિયસ ફોટો
By Kishan Prajapati
16, Jan 2023 11:06 PM
gujaratijagran.com
દૃશ્યમ 2ની એક્ટ્રેસ ઇશિતા દત્તા રફલ સાડીમાં ગ્લેમરસ લાગી રહી છે.
ઇશિતા દત્તા સાડીમાં પોઝ આપીને સિઝલિંગ લાગી રહી છે.
ઇશિતા દત્તાને ટ્રેડિશનલ આઉટફિટ કેરી કરવો ખૂબ જ પસંદ છે.
ઇશિતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે.
ઇશિતા દત્તા બોલિવૂડની કેટલીય એક્ટ્રેસને ટક્કર આપે છે.
ઇશિતા દત્તાની લેટેસ્ટ ફિલ્મ દૃશ્યમ 2 લોકોને ખૂબ જ પસંદ આવી હતી.
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
આ વસ્તુ પીવાથી દૂર થશે કબજિયાત, જલદી મળશે છૂટકારો
Explore More