ઘરમાં સસલું રાખવું શુભ ગણાય કે અશુભ?


By Pandya Akshatkumar28, Aug 2023 04:03 PMgujaratijagran.com

સસલું

સસલું દેખાવે ખૂબ જ સુંદર હોય છે, લોકો તેને ઘરમાં પાળે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શું ઘરમાં સસલું રાખવું શુભ કે અશુભ જાણીએ

શુભ

શાસ્ત્ર અનુસાર ઘરમાં સસલું રાખવું શુભ માનવામાં આવે છે. સસલું રાખવાથી ફાયદો થાય છે.

સકારાત્મક ઉર્જા

ઘરમાં સસલું રાખવાથી નકારાત્મકતા ઘરથી દૂર રહે છે. ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે.

સારું સ્વાસ્થ્ય

જે ઘરમાં સસલું હોય છે ત્યાં સ્વાસ્થ્ય સારુ રહે છે.

રાહુદોષ શાંત કરવા

કુંડળીમાં રાહુદોષ હોય તો રાહુ દોષ શાંત થાય છે.

આ ઘાસ વાવવાથી તમારું નસીબ ચમકી શકે છે