વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી ઘણી વસ્તુઓ છે જે ઘરમાં આશીર્વાદ લાવી શકે છે અને આપણું નસીબ ચમકાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં દુર્વા ઘાસ વાવવાથી સારું થાય છે,આવો જાણીએ તેના વિશે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જુર્વા ઘાસ લગાવવાથી ચકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આ છોડની સારી સંભાળ રાખવાથી ઘરમાં સંમૃદ્ધિ આવી શકે છે.
દૂર્વા ઘાસ વાવવાથી ઘરેલું વ્ખવાદ પણ દૂર થાય છે. તેમજ તેનું ધ્યાન રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.
કહેવાય છે કે ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં જૂર્વા ઘાસ લગાવવું શુભ હોય છે. આમ કરવાથી પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે.
એવું માનવામાં આવે છે કે જેટલો હરિયાળી દૂર્વા ઘાસનો છોડ ઘરમાં લગાવવામાં આવે છે, તેટલા જ પરિવરમાં વધું આશીર્વાદ આવે છે.
ઘરમાં સુખ-શાંતિ જાળવવા માટે જરૂરી છે કે તમે છોડને નિયમિતપણે પાણી અને ખાતર આફતા રહો તેને થોડો સમય તડકામાં રાખવું પણ જરૂરી છે.
એવું કહેવાય છે કે ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ ઘાસને ઉત્તર-પૂર્વ ખૂણામાં લગાવવું શુભ હોય છે. આમ કરવાથી સોયા નસીબ ચમકી શકે છે.
જો તમે ઈચ્છો તો નજીકના મંદિરમાં દૂર્વા ઘાસ પણ લગાવી શકો છો.એવું કહેવાય છે કે આમ કરવાથી આવક વધવા લાગે છે અને પ્રગતિનો માર્ગ ખુલે છે.
દૂર્વા ઘાસ તમારા સારો સાબિત થઈ શકે છે, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.