દુધ અને મધ એ એક પૌષ્ટીક કોમ્બીનેશન છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું, મધ અને દૂધના સેવનથી આપણે કેવા સ્વાસ્થ્ય લાભ મેળવી શકીએ છે.
સવારમાં દુધ અને મધનું સેવન કરવાથી દાંત અને હાડકા બંને મજબૂત થાય છે, કારણ કે દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શીયમ રહેલુ હોય છે.
મધમાં રહેલુ નેચરલ સુગર અને દુધમાં રહેલું પ્રોટીન, આ કોમ્બીનેશન ને સવારમાં નાશ્તા સાથે લેવાથી શરીરમાં પુષ્કળ ઊર્જા અને તાજગી મળે છે.
એન્ટીઓક્સીડન્ટથી ભરપુર મધ સાથે મિનરલ્સ અને ન્યુટ્રીશ્યન્સથી ભરપૂર દૂધ તમારી ઈમ્યુનીટી મજબુત કરવામા મદદ કરશે. આ તમને અનેક રોગ સામે લડવાની તાકાત પણ આપશે.
દૂધ અને મધમાં રહેલા વિટામીન્સ તમારી સ્કીનને અંદર-બહાર બંને તરફથી પોષણ આપે છે, સાથે તમારી સ્કીનને ગ્લોઈંગ બનાવે છે. એટલુજ નહી, આ તમારી સ્કીનને પ્રીમેચ્યોર એજિંગથી પણ બચાવશે.
દુધમાં રહેલું પ્રોટીન તમારુ વજન નિયંત્રણ રાખવામાં મદદ કરશે. આ સાથે મધમાં રહેલા ગુણો તમારી ચયાપચયને ઈમ્પ્રુવ કરે છે અને તમારુ પેટ ભરેલું રાખે છે, જે તમારી ભૂખને સંતોષે છે.
મધમાં ગ્લાઈસેમીક ઈન્ડેક્સ લો હોય છે જે બ્લડ સુગરને નિયંત્રણમા રાખવામા મદદ કરે છે. જ્યારે દૂધમાં રહેલું પ્રોટીન તમારુ ગ્લુકોઝને વધવા પણ નથી દેતુ અને તમને પુરતી માત્રામાં એનર્જી પણ પ્રદાન કરે છે.
દુઘમા ટ્રીપ્ટાફોન રહેલુ હોય છે જે તમારા શરીરને રીલેક્સ રાખવામા મદદ કરે છે, અને મધમાં રહેલુ સિરોટીન તમને સારી ઊઁઘ આપે છે.
દૂધ અને મધને બ્રેકફાસ્ટમાં લો, તમારો દિવસ આંનદિત અને એનર્જેટીર રહેશે. તમે તમારા ન્ચુટ્રશીયનીસ્ટ પાસે આને લઈને સલાહ પણ લઈ શકો છો.