શું મીઠાનુ દાન કરવુ જોઈએ?


By Hariom Sharma03, Dec 2023 05:26 PMgujaratijagran.com

મીઠાનુ દાન

સામાન્ય રીતે તમે જોયુ હશે કે લોકો મીઠાનુ દાન કરવાનુ ટાળતા હોય છે, પણ શુ ખરેખર મીઠાનુ દાન ન કરવુ જોઈએ?

શનિનો પ્રકોપ

માન્યતાઓ પ્રમાણે મીઠાનુ દાન કરવાથી શનિનો પ્રકોપ વધી શકે છે. જેથી મીઠાનુ દાન ન કરવુ જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠાનુ દાન કરવુ શુભ માનવામા આવે છે, પરંતુ દાન શુભ દિવસે કરવુ જોઈએ જેથી કરીને તેનો લાભ મળે.

શુક્રવારનો દિવસ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે મીઠાનુ દાન કરવુ ખૂબ જ શુભ માનવામા આવે છે. જેથી શુક્રવાર સિવાયના દિવસમા મીઠાનુ દાન કરવાનુ ટાળવુ જોઈએ.

માં લક્ષ્મીની કૃપા

જો શુક્રવારના દિવસે જરુરિયાત વાળા લોકોને મીઠાનુ દાન કરવામા આવે તો માં લક્ષ્મી તમારી પર પ્રસન્ન થઈ શકે છે.

ધનમા વધારો

હિન્દુ ધર્મમા દાન કરવુ ખૂબ જ શુભ માનવામા આવે છે. દાન કરવાથી તેનુ ફળ પણ વ્યક્તિને મળતુ હોય છે. મીઠાનુ દાન કરવાથી ધનમા વધારો થાય છે.

આ વસ્તુનુ પણ કરો દાન

મીઠાની સાથે તમે શુક્રવારના દિવસે કેસર અને ખીરનુ પણ દાન કરો, કારણ કે આ દિવસે માં લક્ષ્મી તથા માં દુર્ગાની પૂજા થાય છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઘરની બાલકનીમા રાખો આ વસ્તુઓ, ભરાઈ જશે તિજોરી