હૂંફાળું મીઠા વાળું પાણી છે સ્વાસ્થ્ય માટે છે સારું


By Smith Taral14, Mar 2024 02:13 PMgujaratijagran.com

એક્સપર્ટની સલાહ

નિષ્ણાત ડૉ. સંજય કુમાર, કન્સલ્ટન્ટ જનરલ ફિઝિશિયન, સિગ્નસ લક્ષ્મી હોસ્પિટલ સાથે વાત કરતા, તેમણે હૂંફાળું મીઠા વાળું પાણી પીવાના આ સ્વાસ્થ્ય લાભો જણાવ્યા

શ્વસન આરોગ્ય

મીઠાનું પાણી શ્વસન માર્ગને સાફ કરવામાં મદદ કરે છે અને શ્વાસોચ્છવાસના સ્વાસ્થ્યને સારું બનાવે છે.

ડિટોક્સિફિકેશન

ગરમ મીઠું પાણી પીવાથી પરસેવા દ્વારા શરીરને ડિટોક્સિફાય કરે છે.

પાચન આરોગ્ય

જર્નલ ઑફ ઑલ્ટરનેટિવ ઍન્ડ કૉમ્પ્લિમેન્ટરી મેડિસિનના એક અભ્યાસ મુજબ, એવું જાણવા મળ્યું છે કે હૂંફાળું મીઠું પાણી પીવાથી અને યોગ આસન કરવાથી આંતરડાનું સ્વાસ્થય જળવાઈ રહે છે.

સ્કિન માટે છે સારું

હૂંફાળું મીઠું પાણી સ્કિનને સાફ અને નોરિશ કરી શકે છે. શરીરમાં સોજાને દૂર કરી શકે છે અને ઘાને મટાડી શકે છે.

દિવસભર ઉર્જાવાન રહેવા માટે સવારે આ નાસ્તો કરો