શરીરમાં આયર્નની ઉણપના કારણે નબળાય અને થાક અનુભવ થાય છે. આયર્નની ઉણપના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
આયર્નની ઉણપને પૂરી કરવા માટે તમે આ હેલ્દી ડ્રિંક પી શકો છો.આ ડ્રિંક્સનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે.
શરીરમાં આયર્નની ઉણપને પૂરી કરવા માટે તમે બીટનું જ્યુસ પી શકો છો. બીટનું જ્યુસ ઓક્સિજનનો પુરવઠો સુધારે છે.
સંતરાના જ્યુસમાં વિટામિન સી ભરપૂર માત્રા મળે છે. આમ સંતરાનું જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
શરીરમાં આયર્નની ઉણપ વર્તાઈ ત્યારે પાલકનું જ્યુસ પી શકો છો. પાલકના જ્યુસમાં વિટામિન સી,પોટેશિયમ અને આયર્ન મળી આવે છે.
કિવિનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કિવિનું જ્યુસ પીવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે.
જીવનશૈલીના વધુ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.