IPL Auction 2023: આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ પર રહેશે બધી ટીમોની નજર


By Jagran Gujarati15, Dec 2022 04:51 PMgujaratijagran.com

કોચીમાં 23 ડિસેમ્બરે મીની ઓક્શન થશે.

IPL ઓક્શનની તમામ ફેન્સ અતિઆતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

IPL ઓક્શન માટે હરાજી માટે 405 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા છે.

ઓક્શનમાં સેમ કરન, બેન સ્ટોક્સ અને શાકિબ અલ હસન હોટ પ્રોપર્ટી બનશે.

સ્ટોક્સની બેસ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે.

વર્લ્ડના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાંથી એક શાકિબની બેસ પ્રાઇસ 1.5 કરોડ છે.

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

પ્રિયા બેનરજીએ થાઈ હાઈ સ્લિટમાં હટકે પોઝ આપ્યા