રૂપિયા 110ના આ શેરમાં રોકાણકારોને મળ્યું 1078% વળતર


By Nilesh ZInzuwadiya17, Mar 2023 05:04 PMgujaratijagran.com

વરુણ બેવરેજીસ

વરુણ બેવરેજીસ તેના શેરધારકો માટે મલ્ટીબેગર રિટર્ન આપનાર સાબિત થયો છે. છેલ્લા બે વર્ષમાં 195 ટકાથી વધારે વળતર આપ્યું છે.

વિવિધ સમયગાળામાં કેટલું વળતર આપ્યું

છેલ્લા બે વર્ષમાં 195 ટકાથી વધારે અને છેલ્લા પાંચ વર્ષમાં 600 ટકાથી વધારે વળતર આપ્યું છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં 100 ટકાથી વધારે વળતર આપ્યું છે.

વર્ષ 2017માં હતો રૂપિયા 110 પર

3 માર્ચ,2017 દરમિયાન શેરની કિંમત રૂપિયા 110 હતો અને તેની કિંમત હવે રૂપિયા 1,296.45 પહોંચ્યો છે. આ અવધીમાં 1078.18 ટકા વળતર આપ્યું છે.

શું કહે છે બ્રોકરેજ હાસિસ

મોતિલાલ ઓસવાલે ટાર્ગેટ પ્રાઈઝ રૂપિયા 1,620 રજૂ કર્યો છે. કોટક ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીએ વર્ષ 2023 તથા 204 દરમિયાન 8-10 ટકા વૃદ્ધિનો અંદાજ રજૂ કર્યો છે. એક્સિસ સિક્યુરિટીઝે રૂપિયા 1,500 ટાર્ગેટ પ્રાઈઝ આપ

HDFC બેંક અને HDFCના મર્જર અંગે આવી મહત્વની માહિતી