આ બેંકો ફિક્સ ડિપોઝિટ પર આપે છે 8 ટકાથી વધુ વ્યાજ


By Kajal Chauhan11, Apr 2025 04:05 PMgujaratijagran.com

ફિક્સ્ડ ડિપોઝિટ

ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણ માટે સલામત વિકલ્પ માનવામાં આવે છે. સામાન્ય રીતે બેંકો ઓછા વ્યાજ દર આપે છે.

8 ટકાથી વધુ વ્યાજ

ઘણી NBFCs ફિક્સ્ડ ડિપોઝિટ પર 8 ટકાથી વધુ વ્યાજ ચૂકવી રહી છે. ચાલો જાણીએ કે કઈ છે આ બેંકો

બજાજ ફિનસર્વ

બજાજ ફિનસર્વ 12 થી 14 મહિના માટે 7.4 ટકા વ્યાજ અને 36 થી 60 મહિનાના સમયગાળા માટે 8.05 સુધી વ્યાજ આપે છે.

મુથૂટ ફિનકોર્પ

મુથૂટ ફિનકોર્પ 1 વર્ષના કાર્યકાળ માટે 7.45 ટકા વ્યાજ અને 2 થી 3 વર્ષના સમયગાળા માટે 8.5 ટકા સુધી વ્યાજ આપે છે.

શ્રીરામ ફાઇનાન્સ

શ્રીરામ ફાઇનાન્સ 12 મહિનાની રકમ માટે 7.8 ટકા વ્યાજ અને 50 કે 60 મહિના માટે મહત્તમ 8.60 ટકા સુધી વ્યાજ આપે છે.

મહિન્દ્રા ફાઇનાન્સ

15 મહિનાના સમયગાળા માટે 7.75 ટકા વ્યાજ આપે છે. 42 મહિનાના સમયગાળા માટે 8.05 ટકા સુધી વ્યાજ આપે છે.

જો તમે કેળા ફ્રીજમાં રાખો તો શું થાય છે? જાણો નિષ્ણાત અભિપ્રાય