ઇન્સ્ટન્ટ મગની દાળનો હળવો ઘરે કેવી રીતે બનાવવો, જાણી લો રેસીપી


By Jivan Kapuriya14, Aug 2023 05:58 PMgujaratijagran.com

જાણો

મગની દાળને એક સારો ખોરક માનવામાં આવે છે.જે પાચનક્રિયાને સુધારે છે અને પેટમાં ઠંડક ઉત્પન્ન કરે છે, જેના કરણે પેટમાં પાચન અને ગરમીની સમસ્યા નથી થતી.

હલવો ખાવાનું બધા લોકોને પસંદ હોય છે અને તેમાં પણ મગ દાળના હલવાની શું વાત કરવી, ઘ

મીઠાઈના રૂપમાં હલવો ખૂબ જ પ્રખ્યાત છે. તો આવો જાણીએ તેને બનાવવ માચેની સરળ રતી. જ

સામગ્રી

1-2 કપ મગ દાળ,1-2 કપ ઘી, 1-2 કપ ખાંડ,1-2 કપ દૂધ,1 કપ પાણી ,1-4 ચમચી એલચી પાવડર,2 ચમચી શેકેલી બદામ.

સ્ટેપ-1

મગ દાળને 5 થી 6 કલાક સુધી પાણીમાં પલાળીને રાખો.પછી દાળને પાણીથી ધોઈ ગ્રાઈન્ડર વડે પીસી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં પાણી અને દૂધને મિક્સ કરીને ગરમ કરો થોડી વાર પછીતેમાં ખાંડ નાખો, હવે આ મિશ્રણનો ઉફાણો આવે ત્યાં સુધી ગરમ કરો.

સ્ટેપ-3

હવે એક પેનમાં ઘી ગરમ કરો,ઘી ગરમ થાય પછી તેમાં પીસેલ દાળ નાખો અને ધીમા ગેસ પર પાકવા દો.

સ્ટેપ-4

જ્યારે તેનો કલર થોડો બ્રાઉન થાય એટલે દૂધ નાળું મિશ્રણ નાખીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેને ધીમા ગેસ પર પકાવો તેથી પાણી અને દૂધ સંપૂર્ણ રીતે બાળી જાય.

સ્ટેપ-6

હવે તેને ફરીથી ફ્રાય કરી લો જેથી ઘી અલગ થઈ જાય.

સ્ટેપ-7

જ્યારે ઘી અલગ થઈ જાય તો તેમાં ઈલાયચી અને થોડા શેકેલા બદામ સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-8

થોડી વાર હલાવીને પછી હલવાને સર્વિગ ડીસમાં કાઢી લો અને બચેલા શેકેલ બદામ વડે મગ દાળ હલવાને ગાર્નિશ કરને સર્વ કરો.

ગોળનો પણ ઉપયોગ કરી શકો છો

મગ દાળના હલવામાં તમે ગોળનો પણ ઉપયોગ કરી શોક છો.તે સ્વાસ્થ્ય માટે વધુ સારું રહેશે.ખાસ કરીને શિયાળામાં.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પનીર પકોડા ઘરે બનાવવા માટે જાણી લો રેસીપી