અનંત રાધિકાના પ્રી વેડીંગ બેશમાં મહેમાનો માણશે ઈન્દોરની આ સ્વાદિષ્ટ ડીશો


By Smith Taral01, Mar 2024 06:40 PMgujaratijagran.com

અનંત રાધિકાના પ્રી વેડીંગ મેનુ

અનંત રાધિકાના પ્રી વેડીંગ બેશનું મેનુ ઘણી ફેન્સી ડીશથી સ્જજ રહેશે તેમા ઈન્દોરની કેટલી આ ડીશનો પણ સમાવેશ કરાયો છે

ઈન્દોરી ડીશ

તમે પણ આવી ઈન્દોરી ડીશ ટ્રાય કરી શકો છો.

પૌઆ

ઈન્દોરી પૌઆની ડીશ નાશ્તાની ડીશોમા ઘણીજ ફેમસ છે. ઈન્દોરી પૌઆમાં ઈન્દોરી સેવ અને દાડમના દાણા નાખવામાં આવે છે જેને જલેબી સાથે પણ ખાઈ શકાય છે

કચોરી

તમે ઈન્દોરમાં બેસ્ટ કચોરી એન્જોય કરી શકો છો, અહીંયા તમને દાળ કચોરી, અનીયન કચોરી, પોટેટો કચોરી જેવી વિવિધ કચોરી ખાવા મળશે.

ગરાદુ

ગરાદુ આ ફ્રાય કરેલા બટાકા છે જે મસાલા સાથે વધારે સ્વાદીષ્ટ લાગે છે, આને તમે ચટણી સાથે એન્જોય કરી શકો છો

ખોપરા પેટીસ

આ ક્રીસ્પી સ્વીટ નમકીનને બટાકા, નારીયેળ, ડ્રાય ફ્રુટ્સ અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામા આવે છે. આ ઈન્દોરની પોપ્યુલર ડીશ છે.

ભૂટ્ટે કી કીસ

આ મોનસુન ડીશ બાફેલા મકાઈને ક્રશ કરી તેને કુક કરી તેની ઉપર લીંબુ અને કોથમીર નાખીને બનાવવામાં આવે છે.

ઉપમા

આ બ્રેેકફાસ્ટ માટે બેસ્ટ ડીશ છે, આ સોજીથી બનાવવામાં આવે છે જેમા વેજીસ પણ હોય છે.

જામનગરમાં જોવાલાયક સ્થળો