ભારતના વિદેશી હૂંડિયમાણમાં થયો ઘટાડો, જાણો શું સ્થિતિ છે


By Nileshkumar Zinzuwadiya2023-04-30, 16:51 ISTgujaratijagran.com

હૂંડિયમામણ 2.164 અબજ ડોલર ઘટ્યું

ભારતનું વિદેશી હૂંડિયામણ 21 એપ્રિલ,2023ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઘટ્યું છે. હૂંડિયમામણ 2.164 અબજ ડોલર ઘટી 584.248 અબજ ડોલર થયું છે.

ગોલ્ડ રિઝર્વ

આ ઉપરાંત દેશમાં ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય પણ 2.4 કરોડ ડોલર ઘટીને 461.51 અબજ ડોલર થયું છે.

વિદેશી હૂંડિયામણમાં ટોપ-5 દેશ

1. ચીન 3.37 ટ્રિલિયન ડોલર, 2. જાપાન 1.25 ટ્રિલિયન ડોલર, 3. સ્વિત્ઝર્લેન્ડ 899,627 અબજ ડોલર, 4. રશિયા. 597,100 અબજ ડોલર, 5. ભારત 586,412 અબજ ડોલર.

આર્થિક મજબૂતીનો માપદંડ

જે દેશની પાસે વિદેશી હૂંડિયામણ વધારે હોય છે તે દેશની આર્થિક સ્થિતિ સારી માનવામાં આવે છે. મોટાભાગના દેશો વિદેશી હૂંડિયામણના મોરચે પોતાની સ્થિતિ મજબૂત રાખવા ઈચ્છતા હોય છે.

વધારે તણાવ લેવાથી હાર્ટને થશે આ નુક્સાન, આજથી જ ચિંતા છોડો