ભારતનું બાહ્ય દેવું 1.2 ટકા વધીને ડિસેમ્બરના અંતે 613.1 અબજ ડોલર હતું


By 03, Apr 2023 04:04 PMgujaratijagran.com

ભારતનું બાહ્ય દેવું વધ્યું

ત્રિમાસિક ધોરણે ભારતનું દેવું 1.2 ટકા વધીને ડિસેમ્બરના અંતે 613.1 અબજ ડોલર રહ્યું હતું.

GDPનું કેટલું વધ્યું

સપ્ટેમ્બર પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનું બાહ્ય દેવું GDPના 19.1 ટકા લેવલ પર હતું. યુએસ ડોલર સામે અન્ય ચલણોના ધોવાણની અસર જોવા મળી છે.

અન્ય ચલણો સામે ધોવાણ

યેન, યુરો અને યુકે પાઉન્ડ જેવા અગ્રણી કરન્સી સામે US ડોલરના ધોવાણને લીધે સપ્ટેમ્બર-ડિસેમ્બરમાં મૂલ્યમાં 3.8 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

ટૂંકા ગાળાના દેવામાં પણ વધારો

ટૂંકા ગાળાનું દેવું પણ એક વર્ષ સુધીની પાકતી મુદત સાથે ડિસેમ્બર,2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કુલ બાહ્ય દેવું નજીવું વધીને 21.1 ટકા થયું છે.

RBIના વડાએ આપ્યું હતું મહત્વનું નિવેદન

આ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વડા શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ભારતનું કુલ બાહ્ય દેવું સંચાલન કરી શકાય એટલી મર્યાદામાં છે. ચિંતાનો કોઈ વિષય નથી.

સેન્સેક્સની ટોપ 10 પૈકી 9 કંપનીનું M-Cap 2.34 લાખ કરોડ વધ્યું