આ ટીવી એક્ટ્રેસ એથનિક લુકમાં દેખાય છે ઘણી ખૂબસૂરત


By Dharmendra Thakur01, Mar 2023 04:48 PMgujaratijagran.com

દિવ્યાંકા ત્રિપાઠી

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની ખૂબસૂરતી અને લુક્સના લાખો લોકો દિવાના છે

ખૂબસૂરત

દિવ્યાંકા ત્રિપાઠી હંમેશા પોતાના ઈન્ડિયન લુક્સમાં ઘણી ખૂબસૂરત દેખાય છે

શરારા સૂટ

એક્ટ્રેસ આ શરારા સૂટમાં ઘણી પ્રિટી લાગી રહી છે

સ્લિક સાડી

દિવ્યાંકાનો આ સિમ્પલ સાડી લુક પણ ઘણો કાતિલાના છે

હેવી વર્ક લહેંગા

એક્ટ્રેસનો આ હેવી વર્ક લહેંગા બ્રાઇડલ પોતાના લુક માટે ટ્રાય કરી શકે છે

સૂટ લુક

દિવ્યાંકાનો આ ઓલ વ્હાઇટ સૂટ વેડિંગ માટે બેસ્ટ રહેશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ઈન્ડિયન લુક પર સેટ થશે મૌની રોયના આ ઈયરરિંગ્સ