ઈન્ડિયન લુક પર સેટ થશે મૌની રોયના આ ઈયરરિંગ્સ


By Dharmendra Thakur01, Mar 2023 04:16 PMgujaratijagran.com

શાનદાર અભિનેત્રી

મૌની રોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક શાનદાર અભિનેત્રી છે. જે આજે એક ઘણું જાણીતું નામ બની ગઇ છે

સોશિયલ મીડિયા સેન્સેશન

અભિનેત્રીના અભિનયથી વધારે તેના લુક્સના ચર્ચા સોશિયલ મીડિયા પર થતા રહે છે

વ્હાઇટ મોતી ઈયરરિંગ્સ

વ્હાઇટ સાડી અથવા લહેંગાની સાથે મૌનીના આ લીવ શેપ ઈયરરિંગ્સ શાનદાર લુક આપશે

ગોલ્ડન ઈયરરિંગ્સ

ઈયરરિંગ્સ લવર્સ માટે સાડીની સાથે અભિનેત્રીના ગોલ્ડન ઈયરરિંગ્સ પણ ઘણો પ્રિટી લુક આપશે

સર્કલ શેપ

ઈન્ડિયન આઉટફિટ માટે તમે આ ગ્રીન એન્ડ વ્હાઇટ બીડ્સ સર્કલ શેપ ઈયરરિંગ્સ પહેરી શકો છો

બિગ ઈયરરિંગ્સ

આ બ્લેક અને ગોલ્ડન વર્ક સાડીની સાથે મૌની આ ગોલ્ડન ઈયરરિંગ્સમાં આકર્ષક દેખાઇ રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Rubina Dilaik: રુબીના દિલૈક ટ્રેન્ડી આઉટફિટમાં આપ્યા હટકે પોઝ, જુઓ ફોટો