આજકાલ કબજિયાત એ સૌથી સામાન્ય પેટને લગતી સમસ્યા છે. ખરાબ જીવશૈલી અને ખોરાક ના લીધે પેટના રોગ વધ્યા છે, પેટ અસ્વસ્થ હોવાથી તમને બીજી બીમારી થવાની શક્યતા પણ વધી જાય છે. આજે આપણે વાત કરીશું કેટલાક આવા ઘરેલું ઉપચાર વિશે જેનાથી વિના ખર્ચે તમેં આ સમસ્યાનું નિરાકરણ લાવી શકો
વરિયાળીના બીજમાં એન્ટી ઇન્ફલામેટરી ગુણો હોય છે જે આંતરડામાં થતી બળતરાને શાંત કરે છે અને પાચનમાં સુધારો કરે છે.
કાળી મરીમાં તેમાં કાર્મિનેટીવ ગુણધર્મો છે, જે તમારા આંતરડામાં સ્વસ્થ રાખે છે અને પેટમાં ગેસના થતા અટકાવે છે
જીરુ પાચન.માટે સૌથી સારું ગણવામાં આવે છે, વરિયાળીમાં ફ્લેવોનોઈડ્સ હોય છે જે એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે
તાજમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટીબાયોટીક અને એન્ટી ઇન્ફલામેટરી ગુણો રહેલા છે પાચન સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ, ધાણાના તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ધાણા ડાયેટરી ફાઈબર આયર્ન, મેગ્નેશિયમ અને મેંગેનીઝથી ભરપુર હોય છે.