માત્ર 2 મિનિટમાં બટાકાને કેવી રીતે બાફવા, ચાલો જાણીએ


By Vanraj Dabhi24, Sep 2023 11:55 AMgujaratijagran.com

બટાકા

બડાકા એક એવી શબ્જી છે જે દરેક શબ્જી સાથે મિક્સ કરી શકાય છે. તે દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે.

આલૂ પરાઠા

આ શબ્જી બનાવીને આલૂ પરાઠા સાથે સર્વ કરી શકો છો.

બટાકા બાફવામાં સમય લાગે છે

જો તમે ટેસ્ટી ફૂડની વાત કરો તો બટાકાને બાફવામાં ઘણો સમય લાગી જાય છે.

12-15 મિનિટ લાગે છે

તેને બાફવામાં ઓછામાં ઓછો 12 થી 15 મિનિટ જેટલો સમય લાગી જાય છે અને ઘણીવાર બટાકા વ્યવસ્થિત બફાતા નથી,આ ઉપરાંત બટાકા ફેંદાય જવાની સમસ્યા પણ રહે છે.

બટાકા બાફવાની સરળ રીત

આવી સ્થિતિમાં અમે તમને બટાકા બાફવાની સરળ રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી માત્ર 2 મિનિટમાં બટાકા બાફી શકો છો.

એક જ આકારના બટાકા લો

બટાકા બાફવા માટે હંમેશા એક જ સાઈઝના બટાકાને પસંદ કરો, આમ કરવાથી તે ઝડપથી બફાઈ જાય છે, પર્યત્ન કરો કે નાના બટાકાને પસંદ કરો.

સૌ પ્રથમ આ કામ કરો

સૌથી પહેલા બટાકાને 1-2 વાર પાણીથી ધોઈને સારી રીતે સાફ કરી લો,પછી તેની છાલ ઉતાર્યા વગર તેને બે ભાગમાં કાપીને ઉકાળો.

સ્ટેપ-2

હવે કૂકરમાં પાણી,બટાકા,1-2 ચમચી મીઠું અને લીંબુ કાપીને નાખો.

સ્ટેપ-3

પછી પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરો અને ફૂલ ગેસ પર ઉકળવા દો, માત્ર 2-3 મિનિટમાં બટાકા બફાઈ જશે અને બટાકા ફેંદાશે પણ નહીં.

દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ઘટીને 4 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું