By Rakesh Shukla14, Dec 2022 06:44 PMgujaratijagran.com
કોઇપણ લગ્નમા દુલ્હનની બહેનપણીઓમાં એક અલગ ઉત્સાહ જોવા મળે છે. તેવામાં દરેક બ્રાઈડમેડ ઇચ્છે છેકે તે પોતાના બહેનપણીના લગ્નમાં સૌથી ખાસ લાગે. તેવામાં તમે સૌથી અલગ દેખાવા માટે આ ફેશન આઇડિયા અપનાવી શકો છો.&
આ લહેંગા સેટ ઘણો સુંદર છે. આ સાથે તમે દુપટ્ટાને આ રીતે સ્ટાઈલમાં રાખી શકો છો.&
આજકાલ શ્રગ લહેંગા ઘણો ટ્રેન્ડમાં છે. આ દેખાવે સુંદર લાગે છે. તેની સાથે તમે હેવી ઇયરિંગ પહેરીને અન્યથી અલગ લૂક ધારણ કરી શકો છો.&
હાલના સમયમાં આ પ્રકારના લહેંગા યુવતીઓમાં ઘણા ટ્રેન્ડ કરી રહ્યાં છે. આ સિમ્પલ લહેંગો તમારી માટે ઘણો જ પરફેક્ટ રહેશે.
શિમર લહેંગો હાલ ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ લહેંગાને તમે રાત્રે મેરેજ ફંક્શનમાં પહેરીને જઇ શકો છો.&
આ ઇન્ડો-વેસ્ટર્ન લુકને કેરી કરીને તમે દુલ્હનની સૌથી ખાસ બહેનપણી લાગશો. આની સાથે તમારે વધુ જ્વેલરી પણ કેરી કરવાની જરૂર પડશે નહીં.&
આ મલ્ટી કલર લહેંગો પહેરીને તમે સુંદર લાગશો. સાથેજ સિમ્પલ મેકઅપ અને લાઈટ જ્વેલરી તમારા લૂકને કમ્પલિટ કરશે.&
આ પ્રકારના ઇન્ડો વેસ્ટર્ન લુકમાં તમે સરસ દેખાશો. આ સાથે સિલ્વર જ્વેલરી તમારા લૂકને વઘુ ખાસ બનાવી દેશે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Makar Sankranti 2023: મકરસંક્રાતિના દિવસે કરો આ કાર્ય