અભિનેત્રી સાક્ષી મલિક પોતાના આકર્ષક બીચ લુક શેર કરતી રહે છે
સાક્ષી મલિકને બીચ પર ટાઇમ સ્પેન્ડ કરવો ગમે છે, તે બીચ લુકમાં તસવીરો શેર કરતી રહે છે
યેલો બિકીનીમાં સાક્ષી મલિક ઘણી આકર્ષક દેખાઇ રહી છે
અભિનેત્રી પોતાની ફિટનેસને મેન્ટેન રાખે છે, તેના જેવું ફિગર ઘણા લોકોનું સપનું છે
બ્લૂ મોનોકિનીમાં સાક્ષી મલિક ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
ઇન્ડિયન લુક હોય કે પછી વેસ્ટર્ન અભિનેત્રી દરેક લુક્સમાં સુંદર લાગે છે