એકતા કપૂરની સિરીઝ ગંદી બાત ફેમ અન્વેશી જૈન પોતાના આકર્ષક લુક્સને કારણે ચર્ચામાં રહે છે
અન્વેશી જૈનના ઇન્સ્ટાગ્રામ પર 6 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે
અન્વેશી જૈન ઇન્ડસ્ટ્રીની આકર્ષક અભિનેત્રીઓમાંની એક છે
ખૂબસૂરતીના મામલે અભિનેત્રી દરેકને ટક્કર આપે છે
અભિનેત્રી પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે
અન્વેશી જૈનની દરેક પોસ્ટ વાયરલ થાય છે, તેના લુક્સના ફેન્સ દિવાના છે