ટોલીવૂડથી બોલીવૂડ સુધી પોતાની ઓળખ બનાવનારી પૂજા હેગડે તેનો નવો લૂક ફેન્સ સાથે શેર કરતી રહે છે.
હાલમાં જ પૂજાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોમાં પૂજા સુંદર લાગી રહી છે.
આ ફોટોમાં પૂજાએ ગોલ્ડન કલરનું આઉટફિટ પહેર્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
પૂજા આ ફોટોમાં તેનો ગ્લેમરસ લૂક ફ્લોન્ટ કરી રહી છે. ફેન્સ આ ફોટો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
સાઉથમાં પૂજાનું ખૂબ જ સારું ફેન ફોલોઇંગ છે. હવે હિન્દી ફિલ્મોમાં તે લોકોને દિવાના બનાવી રહી છે.