ભારતે વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં વિક્રમજનક 41 હજારથી વધુ પેટન્ટ આપી


By Nileshkumar Zinzuwadiya17, Nov 2023 05:09 PMgujaratijagran.com

પીયૂષ ગોયલશું કહ્યું-

વાણિજ્ય અને ઉદ્યોગ બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે ભારતીય પેટન્ટ ઓફિસે વર્તમાન નાણાકીય વર્ષમાં 15મી નવેમ્બર સુધીમાં સૌથી વધારે 41,01 પેટન્ટ આપી છે.

ભારતની યાત્રા

વર્ષ 2023-24માં સૌથી વધારે છે. ટેકનોલોજી સંચાલિન માહિતીસભર અર્થતંત્રની દિશામાં ભારતની યાત્રામાં આ એક ચાવીરૂપ બાબત છે.

ભારતીય યુવાનો

તેને લીધે ભારતીય યુવાનોને આ પ્રકારની પ્રગતિથી ફાયદો થશે. ભારતમાં પેટન્ટને લગતી અરજીઓમાં વૃદ્ધિ થવી તે યુવાનોના ઉત્સવને દર્શાવે છે.

વૃદ્ધિ નોંધાઈ

ગ્લોબલ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અહેવાલ પ્રમાણે વર્ષ 2022માં ભારતીયો દ્વારા પેટેન્ટને લગતી અરજીઓમાં 31.6 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ નવી રેટ્રો ક્લાસિક CB350 રજૂ કરી