ખૂબ જ મહત્વના ખનિજો મેળવવા ભારત સક્રિય, અમેરિકા સાથે સહકાર


By Nileshkumar Zinzuwadiya25, Jun 2023 10:30 PMgujaratijagran.com

અમેરિકાનું નેતૃત્વ

અમેરિકાના નેતૃત્વવાળા ખનિજ સુરક્ષા ભાગીદારીમાં ભારત સામેલ થતા મહત્વના ખનિજો મેળવવાનો માર્ગ મોકળો બની ગયો છે.

5 ખનિજો

અગાઉ ભારતે એપ્રિલમાં ખનિજો મેળવવા ઓસ્ટ્રેલિયા સાથે સમજૂતી કરી હતી. બે દેશોએ 5 ખનિજો માટે રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારત માટે જરૂરી ખનિજો

સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઈડ જેવા મહત્વના ખનિજોની ભારતે સેમીકન્ડક્ટર બનાવવા જરૂર પડતી હોય છે.

વિવિધો ઉદ્યોગ

રશિયા યુક્રેન યુદ્ધ અને કોવિડ-19ને લીધે ઈલેક્ટ્રોનિક્સ તથા વાહન ઉદ્યોગને ખનિજોની તંગીને લીધે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભારત પ્રથમ દેશ

વિકાસશીલ દેશોમાં ભારત પ્રથમ દેશ છે કે જેને MSPમાં સ્થાન મળ્યું છે. આ સમૂહમાં US, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફિનલેન્ડ, જર્મની, ફ્રાંસ જેવા દેશનો સમાવેશ થાય છે.

વિદેશી રોકાણકારોએ ભારતના શેરબજારમાં કર્યું મોટુ રોકાણ