મની ટિપ્સ, જેનાથી વધશે તમારુ સેવિંગા અને રોકાણ
By Rakesh Shukla
24, Dec 2022 10:00 PM
gujaratijagran.com
શેર માર્કેટમાં રોકેલી રકમ પર કંપાઉડિંગનો લાભ મળી શકે છે.જેનાથી તમારું સેવિંગ ઘણું વધી શકે છે.શેર માર્કેટમાં કંપાઉડિંગનો લાભ
રોકાણ ક્યારેય એક જગ્યાએ ન કરવું જોઈએ. રોકાણ અલગ અલગ જગ્યાએ કરીને એક માર્કેટ પર આવનારી ઉથલ પાથલથી તમે બચી શકો.ક્યારેય એક જગ્યાએ રોકાણ ન કરો
ક્રેડિટ કાર્ડ પર વધારે નિર્ભર રહેવું ના જોઈએ.સમજી વિચારીને તેનો ઉપયોગ કરવો જોઈએ.ક્રેડિટ કાર્ડનો સાચવીને ઉપયોગ કરવો
આજથીજ લોંગ ટર્મ રિટાયરમેન્ટનું પ્લાનિંગ શરૂ કરી દો.રિટાયરમેન્ટનું પ્લાનિંગ
For More Stories like this:Click here
સાઉથ એક્ટ્રેસ Malavika Mohananનો ફ્રન્ટ કટ આઉટ ડ્રેસમાં સિઝલિંગ લુક
Explore More