બજેટ 2023માં નાણાં મંત્રાલયે ઈન્ડીવિઝ્યૂઅલ ટેક્સપેયર્સને રાહત આપતા અનેક ફેરફાર કર્યા છે
નવા ટેક્સ રિજીમમાં જીવન વીમા પૉલિસીનું વાર્ષિક પ્રીમિયમ 5 લાખ રૂપિયાથી વધારે હશે તો ટેક્સમાં છૂટ નહીં મળે