ફેફસાને સ્વસ્થ રાખવા માટે ડાયેટમાં સામેલ કરો આ ફૂડ્સ


By Hariom Sharma15, Sep 2023 07:35 PMgujaratijagran.com

સાબુત અનાજ

સાબુત અનાજ ફેફસા માટે હેલ્ધી ડાયેટ છે. આમા ફાયબર, વિટામિન ઇ અને ઘણાં પોષકતત્ત્વ રહેલા હોય છે. ખાવામાં ઘઉં, મગ વગેરે ખાદ્ય પદાર્થ સામેલ કરી શકો છો.

લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજી એન્ટિ ઓક્સિડેન્ટ ગુણોધથી ભરપૂર હોય છે. આ ફેફસાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. ડાયેટમાં તમે બ્રોકોલી, પાલક, બીન્સ વગેરે શાકભાજી સામેલ કરી શકો છો.

ઓમેગા-3

ફેફસા સ્વાસ્થ રાખવા માટે ડાયેટામાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ફૂડ્સ સામલે કરો. ઓમેગા-3 નટ્સ, અખરોટ, મેથીના બીજ, અળશીના બીજ, માછલી વગેરેમાં હોય છે.

બીટ

બીટમાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઘણાં પોષકતત્ત્વ રહેલા હોય છે, જે ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખોરાકમાં બીટનો જ્યૂસ સામેલ કરી શકાય છે.

સફરજન

સફરજમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન ઇ અને વિટામિન સી હોય છે. જે ફેફસા માટે ફાયદાકરાક હોય છે. આ અન્ય રોગોને દૂર કરવામાં મદદ કરે છે. ડાયેટામાં સફરજ સામેલ કરવું જોઇએ.

નારંગી

આમાં રહેલું વિટામિન સી ફેફસા માટે ગુણકારી હોય છે. આ એન્ટિ ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. ફેફસાને સ્વસ્થ રાખવા માટે ડાયેટમાં નારંગીનો સમાવેશ કરવો.

મુનક્કા

કાળા કિશમિશ એટલે મુનક્કાના સેવનથી ફેફસા સારા રહે છે. રોજ રાત્રે એક મુઠ્ઠી મુનક્કા પલવાળીને સવારે તેનું સેવન કરો. આનાથી ફેફસા હેલ્ધી બને છે.

મેથી

ફેફાસને હેલ્ધી રાખવા માટે મેથનું સેવન ફાયદાકારક હોય છે. મેથીની ચા પી શકો છો. આનાથી કફ ઓછો થાય છે. ફેફસામાં ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટાડે છે.

કોલ્સ્ટ્રોલ ઘટાડવા માટે આ રીતે કરો મેથીનું સેવન