સ્ક્વૉટ શરીરના નીચેના ભાગ માટે સૌથી સરળ એક્સરસાઈઝ છે. જે લોઅર બૉડીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ એક્સરસાઈઝને વજન વધારવા માટે તમારા રૂટીનમાં સામેલ કરી શકો છો.
પુશ અપ્સથી અપર બૉડી મજબૂત બને છે. જે વજન વધારવા માટે સૌથી મહત્વપૂર્ણ એક્સરસાઈઝ છે. જે ખભાની માંસપેસીઓને મજબૂત કરવામાં મદદ કરે છે.
આ એક્સરસાઈઝ પગ અને કુલાની માંસપેશીઓને ઉપર ઉઠાવવા અને ટોન કરવામાં મદદ કરે છે. આ વર્કઆઉટ વજન વધારવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ઘર પર વજન વધારવા માટે આ એક્સરસાઈઝ કરી શકાય છે. આ એક્સરસાઈઝથી તમે તમારા ડેઈલી રૂટીનમાં સામેલ કરી શકો છો. વજન વધારવા માટે આ એક સરળ ઉપાય છે.
માંસપેશીઓના આકારને વધારવા માટે આ એક ઉત્તમ ઉપાય છે. વજન વધારવા માટે આ એક્સરસાઈઝને ઘરે જ કરી શકાય છે.
જો તમે દિવસમાં 3 વખત ખાવ છો, તો તમારા મીલ્સને નાના-નાના હિસ્સાઓમાં વિભાજીત કરી લો. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટ્સને રૂટીનમાં સામેલ કરો.
એક્સરસાઈજ કરતા પહેલા અને કર્યા બાદ ખાવાનું સ્કિપ ના કરવું જોઈએ. વજન વધારવા માટે એક્સરસાઈઝની સાથે-સાથે પ્રોપર ડાયટ પણ ખૂબ જ જરૂરી છે.