PPFમાં રોકાણ કરતા પહેલા જાણો મહત્વની વાતો


By Rakesh Shukla28, Dec 2022 10:00 PMgujaratijagran.com

PPFમાં રોકાણ લાંબા સમય માટે કરવામાં આવે છે. તેના પર રિટર્નની ગેરન્ટી હોય છે.લોંગ ટર્મ માટે રોકાણ

તમે 15 વર્ષ પહેલા તમારા પૈસા ઉપાડી શકતા નથી. તેથી તમારે PPFમાં રોકાણ કર્યા બાદ 15 વર્ષ સુધી રાહ જોવી પડે છે.15 વર્ષ માટે લોક ઇન પીરિયડ

PPFમાં જમા થયેલી રકમ પર દર મહિને વ્યાજ મળે છે. જોકે આ વ્યાજ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.&દર મહિને મળે છે વ્યાજ

PPFમાં રોકાણની શરૂઆત તમે 500 રૂપિયાથી પણ કરી શકો છો.ઓછા પૈસાથી શરૂ કરી શકો છો રોકાણ

For More Stories like this:

Year Ender 2022: આ વર્ષે ખૂબ વાયરલ થયા Nikki Tamboli ના આ 'રિવીલિંગ ડ્રેસ લુક'