દિવાળીના દિવસે અભ્યાસ કરવો શા માટે જરૂરી છે?


By Hariom Sharma11, Nov 2023 04:50 PMgujaratijagran.com

દિવાળીનો દિવસ

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ચલો જાણીએ આ દિવસે અભ્યાસ કરવો કેટલો જરૂરી છે અને તેનાથી કયાં કયાં ફાયદા થાય છે.

પૂજા પાઠ

દિવાળીના દિવસે લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની પૂજા કર્યાં બાદ સાંજે થોડો સમય અભ્યાસ કરવાથી ઘણા લાભ થાય છે.

અભ્યાસ

જીવનમાં અભ્યાસનું એક વિશેષ મહત્વ છે. શિક્ષા વ્યક્તિના જીવનના દરેક સ્તર પર સાથ આપે છે. માં સરસ્વતીને શિક્ષાની દેવી માનવામાં આવે છે.

ધન બુદ્ધિમાં વૃધ્ધિ

દિવાળીના દિવસે અભ્યાસ કરવાથી માં સરસ્વતીના વિશેષ આશીર્વાદ મળે છે. આ દિવસે માં સરસ્વતી તમને અભ્યાસ કરતા જોઈને ધન બુદ્ધિમાં વૃદ્ધિના આશીર્વાદ આપે છે.

You may also like

Diwali 2023 : ઘરનાં દરવાજે કરો આ ઉપાય, માં લક્ષ્મીનો થશે પ્રવેશ

ઘરનો મુખ્ય દરવાજો આ રંગનો ન રાખો, ઘર માંથી જતી રહેશે સુખ શાંતિ

વિદ્યાથી આવે છે લક્ષ્મી

ભણેલા ગણેલા વિધવાન વ્યક્તિ પાસે જ માં લક્ષ્મી આવે છે. એવામાં જો તમે માં સરસ્વતીને પ્રસન્ન કરો છો તમારી પાસે વિદ્યા આવે જ છે. તમને અભ્યાસ કરતા જોઈને માં લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે.

માતા સરસ્વતીની પૂજા

દિવાળીના દિવસે ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની સાથે સાથે વિદ્યાની દેવી માં સરસ્વતીની પણ પૂજા કરી શકાય છે.

મંત્ર જાપ

માં સરસ્વતીને પ્રસન્ન કરવા માટે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૌ નમસ્તસ્યૈ નમો નમ:, જય સરસ્વતી માતા.. મૈયા જય સરસ્વતી માતા જેવા મંત્રોનો જાપ તમે કરી શકો છો.

આવી અન્ય ધર્મ અને આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઘરનો મુખ્ય દરવાજો આ રંગનો ન રાખો, ઘર માંથી જતી રહેશે સુખ શાંતિ