ઘરનો મુખ્ય દરવાજો આ રંગનો ન રાખો, ઘર માંથી જતી રહેશે સુખ શાંતિ


By Hariom Sharma11, Nov 2023 04:10 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરવાજાની યોગ્ય દિશાઓ ઉપરાંત રંગો વિશે પણ કહેવાયું છે. રંગોનો સંબંધ સુખ શાંતિ સાથે જોડાયેલો છે તેથી દરવાજાનો યોગ્ય રંગ હોવો ખૂબ જ જરૂરી છે.

મુખ્ય દરવાજો

દરેક ઘરમાં તેનો મુખ્ય દરવાજાનું એક વિશેષ મહત્વ રહેલું હોય છે, કારણ કે ઘરના મુખ્ય દરવાજા પરથી જ દેવી દેવતાં ઘરમાં પ્રવેશે છે.

મુખ્ય દરવાજાનો રંગ

સામાન્ય રીતે લોકો દરવાજાનો રંગ એવો રાખવાનું પસંદ કરતા હોય છે કે જે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે યોગ્ય ન હોય. જેના કારણે ઘરમાંથી શાંતિ જતી રહે છે.

કાળો રંગ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ભૂલથી પણ ઘરનો દરવાજો કાળો રંગ ન કરવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજાનો રંગ કાળો રાખતા સમસ્યાઓ વધી શકે છે.

You may also like

ભુલથી પણ સાંજે આ 3 વસ્તુઓનું ન કરો દાન, થઇ જશે ખરાબ દિવસોનો શરૂઆત

દિવાળીનાં દિવસે મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી શું થાય છે? જાણો

છીનવાઈ જશે સુખ શાંતિ

જો તમે આ દિવસોમાં તમારા ઘરના મુખ્ય દરવાજાનો રંગ વાસ્તુ શાસ્ત્રનીની વિરદ્ધનો પસંદ કરો છો તો ઘરની સુખ શાંતિ છીનવાઈ જઈ ને ઘરમાં કલેશ વધી શકે છે.

સાફ સફાઈ રાખો

રંગો સિવાય ઘરના મુખ્ય દરવાજાની સાફ સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણકે સાફ સફાઈ દેવી દેવતાઓને ખૂબ જ પસંદ હોય છે.

આવી અન્ય ધર્મ અને આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

12 નવેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today November 12, 2023