આશરે 500 લિસ્ટેડ કંપનીના નફા પર મોંઘવારીની અસર


By Nileshkumar Zinzuwadiya2023-05-11, 22:22 ISTgujaratijagran.com

નફામાં ઘટાડો

ચોથા ત્રિમાસિક પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે તો સંકેત મળે છે કે નફામાં ઘટાડો થયો છે.

વપરાશમાં સુધારો

અલબત કંપનીની આવક વધી છે અને વપરાશમાં સુધારો થવાના સંકેત જોવા મળ્યા છે.

ફુગાવાનું દબાણ

ફુગાવાને લીધે પડતર પર ફુગાવાની અસર જોવા મળી છે.

આર્થિક મોરચે વધતો ખર્ચ

આર્થિક મોરચે વધતા ખર્ચ અને વેતન વૃદ્ધિને લીધે માર્જીન પર અસર જોવા મળી રહી છે.

ખર્ચમાં થયો વધારો

વહન ખર્ચમાં 13 ટકા અને કર્મચારીઓ સંબંધિત ખર્ચમાં 23 ટકા તથા વ્યાજ ખર્ચમાં 37 ટકા વધારો થયો છે.

વિશ્વમાં સૌથી વધુ સબસ્ક્રાઈબ થયેલી 10 યુટ્યુબ ચેનલ્સ