સ્ટ્રોબેરી ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે.સ્ટ્રોબેરીનું યોગ્ય રીતે સેવન કરવાથી પેટની ચરબી ઘટી શકે છે.
સ્ટ્રોબેરીમાં સોડિયમ,પોટેશિયમ,ફાઈબર,પ્રોટીન અને વિટામિન સી ભરપૂર હોય છે.
સ્ટ્રોબેરીમાં ખૂબ જ ઓછી કેલરી હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.
સ્ટ્રોબેરીનું સેવન દહીંમાં મિક્ષ કરીને કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. શરીરનું વજન ઝડપથી ઘટે છે.
સ્ટ્રોબેરી સ્મૂધીનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
વજન ઘટાડવા માટે તમે ઓટ્સ સાથે સ્ટ્રોબેરીનું સેવન કરી શકો છો.
સ્ટ્રોબેરીનું સેવન કરવાથી મેટાબોલિઝમ સુધરે છે. સ્ટ્રોબેરીમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે સોજો ઘટાડવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સામચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.