લીલા શાકભાજી વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. લીલા શાકભાજી ઈન્ફાલોમેશન સામે લડવામાં મદદ કરે છે અને ત્વચાને સ્વસ્થ અન સાફ રાખે છે
નારંગી, દ્રાક્ષ અને તેનાં રસ વાળા ફળો વિટામિન સીથી ભરપૂર હોય છે. આમાં એન્ટીઑકિસડન્ટ રહેલું હોય જે તણાવ સામે લડવામાં મદદ કરે છે.
આ અનાજ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે અને તેમાં ફાઇબર રહેલું હોય છે, જે તમારી પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે અને જે સ્કીન માટે ફાયદાકારક રહે છે
નટ્સ અને સીડ્સ, પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. બદામ અને બીજ તમારી સારી ત્વચામાં યોગદાન આપે છે.
શક્કરીયા બીટા-કેરોટીન વિટામીન Aથી ભરપૂર હોય છે, જે ત્વચા માટે ઘણું ફાયદાકારક હોય છે.
ટામેટાંમા એન્ટી-ઈન્ફાલામેટરી અને એન્ટીઑકિસડન્ટ હોય છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે.
ગ્રીન ટીમાં એન્ટીઑકિસડન્ટો જે ઈન્ફાલામેશનને ઘટાડવામાં મદદ કરે શકે છે જે ત્વચાના સ્વાસ્થ્યને સુધારી શકે છે.
દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યમાં માટે ઘણું સારું માનવામાં આવે છે.