ડેડ સ્કિન દૂર કરવા આ ઘરગથ્થુ ઉપાયો અજમાવવો


By Smith Taral08, Mar 2024 02:46 PMgujaratijagran.com

કુદરતી રીતે શરીરની ત્વચા દર સાત મિનીટે ડેડ સ્કીનને ઉતારે છે. આ ચહેરા ઉપરની ડેડ સેલ્સને દૂર કરવા તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકો છો, આનાથી તમારા ફેસ પર ગ્લો આવશે અને ચહેરામા તાજગી આવશે

ખાંડ અને મધની પેસ્ટ

ખાંડ અને મધમાંથી બનાવેલી હોમમેઇડ પેસ્ટ ડેડ સેલ્સને દૂર કરવા માટે બેસ્ટ છે. આ પેસ્ટને ગોળાકાર ગતિમાં મસાજ કરો

બેકિંગ સોડા પેસ્ટ

બેકિંગ સોડા અને પાણીથી પેસ્ટ બનાવી લો અને તેને હળવા હાથે ગોળાકાર ગતિમાં મસાજ કરો.

સ્ટીમ ફેસ

ડેડ સેલ્સ માટે સ્ટીમ લેવો પણ ઘણો સારો વિકલ્પ છે. એક વાસણમાં ગરમ પાણી રાખી તેની ઉપર ચહેરા રાખી સ્ટીમ લો.

કોકોનટ અને કોફી ગ્રાઉન્ડ્સ

કોફી ગ્રાઉન્ડનો ને તમે કુદરતી ક્લીનઝર તરીકે ઉપયોગ કરી શકો છો. કોફી ગ્રાઉન્ડ્સ સાથે નાળિયેર તેલ મિક્સ કરી ચહેરા પર હળવા હાથે સ્ક્રબ કરો.

ઓટમીલ માસ્ક

દહીં અને મધ સાથે ઓટમીલ મિક્સ કરી તેને તમારા ચહેરા પર લગાવો, તેને 15 મિનિટ સુધી રહેવા દઈ સાફ પાણી લઈને તેને ધોઈ નાખો.

આ રીતે તમારી વાનગીમાં વધારાનું મીઠું દૂર કરો જાણી લો આ ટીપ્સ