સપનામાં જોવા મળે સાપ, જાણો કંઇ મુશ્કેલીમાં છો તમે&


By Jagran Gujarati23, Jan 2023 01:22 PMgujaratijagran.com

ભવિષ્યનો &સંકેતસ્વપ્ન શાસ્ત્રો પ્રમાણે, સપનાઓ મનુષ્યના જીવનમાં ભવિષ્યની અંદર થનારી ઘટનાઓનો તરફ ઇશારો કરે છે. આ ઘટનાઓ સારી અને ખરાબ બંને હોઇ શકે છે.

સપનામાં જોવા મળે સાપજો સપનામાં સાપ જોવા મળે તો &કેટલાક કિસ્સામાં સારી અને ખરાબ બંને ઘટનાઓનો સંકેત આપે છે.

સપનામાં ડંખે સાપસપનામાં સાપનું ડંખવુ અશુભ માનવમાં આવે છે. એનો અર્થ છે કે તમારા ઉપર કોઇ મુશ્કેલી આવવાની છે.

જોવા મળે મરેલો સાપસપનામાં મરેલો સાપ જોવા મળે, તો આ શુભ છે. એનો અર્થ છે કે તમારા જીવનની સમસ્યાઓ દૂર થવાની છે.&

સાપ પીછો કરતાં જોવા મળેજો સપનામાં સાપ તમારો પીછો કરતાં જોવા મળે, એનો મતલબ છે કે કોઇ મુશ્કેલી આવવાની છે.

સપનામાં જોવા મળે સફેદ સાપસપનામાં સફેદ રંગનો સાપ જોવા મળે તો તેને શુભ માનવમાં આવે છે. તમને ધનલાભ અથવા પ્રગતિ થવાની છે.

ઉડતો સાપસપનામાં ઉડતો સાપ જોવા મળે તો, આ અશુભ સંકેત છે. આ તમને નુકસાની તરફ ઇશારો કરે છે.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

શું એસીડીટી હેરાન કરે છે, અપનાવો આ નુસખો